એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કરણ જોહરનો (Karan Johar 50th Birthday Bash)હાલમાં જ 50મો જન્મ દિવસ હતો જેની પાર્ટીમાં બોલિવૂડની ઘણી બધી હસ્તીઓ પહોંચી હતી. જ્યાં તેમનાં કપડાં અને સ્ટાઇલની તસવીરો હાલમાં સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બની છે. જેમાં સૌથી વધુ કોઇનાં કપડાં પર કમેન્ટ્સ થઇ હોય તો તે છે મલાઇકા અરોરા (Malaika Arora). જી હાં. તેનાં કપડાં અને સેન્ડલ માટે સૌશિયલ મીડિયા પર તેને ટ્રોલ કરવામાં આવી રહી છે.