મલાઇકા અરોરા ખાન અને અર્જુન કપૂરનાં સંબંધોને લઇને ઘણી વાતો થઇ રહી છે. ત્યારે અત્યાર સુધી લોકો હવામાં જ ચર્ચા કરતા હતા કે અર્જુન અને મલાઇકાનું અફેર છે. હાલમાં જ મલાઇકાનો 45મો જન્મ દિવસ હતો ત્યારે અર્જુન અને મલાઇકા મિલાનમાં રજા ગાળવા ગયા હતા અને ત્યાં તેમણે તેમનો જન્મ દિવસ ઉજવ્યો હતો તેનો પુરાવો આપતી તસવીર જાહેર થઇ ગઇ છે.