બોલિવૂડની સુંદર જોડી મલાઇકા અરોરા અને અર્જુન કપૂર ગઇકાલે પાર્ટી કરતાં જોવા મળ્યા હતા. મલાઇકા તેની મિત્ર કરિશ્મા કપૂર અને અર્જુન કપૂર સાથે પાર્ટી કરતી નજરે પડી હતી અર્જુન કપૂરનો જોવા મળ્યો કંઇક આવો અંદાજ વ્હાઇટ ડ્રેસમાં ગ્લેમરસ લાગી રહી હતી મલાઇકા અરોરા મલાઇકા અને અર્જુનના લગ્નની વાતો પણ ચર્ચાઇ રહી છે. કરિશ્મા કપૂર પણ પાર્ટીમાં જોવા મળી હતી.