હવે ફરી મલાઇકા અને અર્જુન કપૂરનું નામ અફેર માટે ચર્ચાઈ રહ્યું છે. ફિલ્મ ફેયરમાં આવેલા રિપોર્ટ પ્રમાણે આ કથિત કપલ આગામી વર્ષે એટલે કે 2019 સુધી પોતાના સંબંધને નામ આપી શકે છે. તેનો મતલબ એવો છે કે મલાઇકા અને અર્જુન આગામી વર્ષે લગ્ન કરવાનું વિચારી રહ્યા છે.