બોલિવૂડ એક્ટર અર્જુન કપૂર અને મલાઇખા અરોરા તેમનાં અફેરની ખબરોને કારણે ચર્ચામાં રહે છે. જોકે બંનેએ ક્યારેય તેમનાં સંબંધોને કન્ફર્મ કર્યા નથી. પણ બંને તેમની રિલેશનશિપને ટૂંક સમયમાં જ ઓફિશિયલ કરે તેવી વાતો છે.
2/ 8
તેઓ છેલ્લા થોડા સમયમાં ઘણી વખત એક સાથે નજર આવી ચુક્યા છે. ગત થોડા મહિનામાં તો તેમની વચ્ચેની ગજબની કેમેસ્ટ્રી પણ જોવા મળી છે.
3/ 8
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, મલાઇકા અને અર્જુન હવે તેમનાં સંબંધોને ટૂંક સમયમાં જ જગજાહેર કરવાનું વિચારી રહ્યાં છે.
4/ 8
હાલમાં જ 'ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ'માં બને નજર આવ્યા હતાં ત્યારે તેમનાં વચ્ચેની કેમેસ્ટ્રી જોવા મળી હતી. તેઓ મંચ પર આવ્યા ત્યારે અર્જુન મલાઇકાનો હાથ પકડીને ળઇને આવ્યો હતો. તેમણે સાથે મંચ પર ડાન્સ પણ કર્યો હતો.
5/ 8
આ પહેલાં બંને લેક્મે ફેશન વિકમાં પણ એક સાથે નજર આવ્યા હતાં.
6/ 8
અરબાઝ ખાન સાથે ડિવોર્સ બાદ અર્જુન અને મલાઇકા વચ્ચે નિકટતા વધી છે અને તેમનાં સંબંધો મજબૂત થયા છે.
7/ 8
પહેલાં આ બંને સાર્વજનિક સ્થળે એક સાથે આવતા ન હતાં. આવે તો પણ અલગ અલગ એકનાં ગયા પછી બીજુ આવતું હતું. છુટાછેડા બાદ મલાઇકા ઘણા અવસર પર અર્જુન કપૂરની સાથે ખુબજ ક્લોઝ નજર આવે છએ.
8/ 8
'હાફ ગર્લફ્રેન્ડ'નાં પ્રમોશન સમયે જ્યારે અર્જુન મલાઇકા મળ્યા હતા ત્યારે મલાઇકાને અર્જુનની 'હાફ ગર્લફ્રેન્ડ' પણ મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી હતી