Home » photogallery » entertainment » MALAIKA ARORA AND ARBAAZ KHAN IN A FAMILY LUNCH TOGETHER AP

PHOTOS: છૂટાછેડા બાદ પહેલીવાર સાથે દેખાયા મલાઈકા અરોડા અને અરબાઝ ખાન, સાથે કર્યું લંચ

Malaika Arora and Arbaaz Khan: મલાઈકા અને અરબાઝ છૂટાછેડા બાદ પહેલીવાર કોઈ પબ્લિક પ્લેસમાં સાથે દેખાયા છે. જોકે, બંને પૈરાજીની સાથે પોઝ આપતા ખચકાતા દેખાયા હતા. બંને છૂટાછેડા બાદ પહેલીવાર જાહેર સ્થળ ઉપર દેખાયા હતા.