Home » photogallery » મનોરંજન » Madhuri Dixit Pics: માધુરી દીક્ષિત લહેંગા-ચોલીમાં સ્ટનિંગ લાગી, કેમેરા સામે આપ્યા મનમોહક પોઝ

Madhuri Dixit Pics: માધુરી દીક્ષિત લહેંગા-ચોલીમાં સ્ટનિંગ લાગી, કેમેરા સામે આપ્યા મનમોહક પોઝ

માધુરી દીક્ષિતની ફિલ્મ મજા મા ટૂંક સમયમાં OTT પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે. એક્ટ્રેસ અત્યારે પોતાની આ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. ત્યારે આ દરમિયાન માધુરીએ પોતાની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે.

  • 16

    Madhuri Dixit Pics: માધુરી દીક્ષિત લહેંગા-ચોલીમાં સ્ટનિંગ લાગી, કેમેરા સામે આપ્યા મનમોહક પોઝ

    માધુરી દીક્ષિતની ફિલ્મ મજામા ટૂંક સમયમાં OTT પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે. એક્ટ્રેસ અત્યારે પોતાની આ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. ત્યારે આ દરમિયાન માધુરીએ પોતાની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે.

    MORE
    GALLERIES

  • 26

    Madhuri Dixit Pics: માધુરી દીક્ષિત લહેંગા-ચોલીમાં સ્ટનિંગ લાગી, કેમેરા સામે આપ્યા મનમોહક પોઝ

    વધતી ઉંમરની સાથે માધુરી દીક્ષિત (Madhuri Dixit) દિવસેને દિવસે ગ્લેમરસ દેખાય છે. લેટેસ્ટ ફોટોમાં તેનો લુક જોઈ તમે પણ તેના દિવાના થઈ જશો.

    MORE
    GALLERIES

  • 36

    Madhuri Dixit Pics: માધુરી દીક્ષિત લહેંગા-ચોલીમાં સ્ટનિંગ લાગી, કેમેરા સામે આપ્યા મનમોહક પોઝ

    આ તસવીરોમાં માધુરી દીક્ષિત લહેંગા-ચોલીમાં એકદમ સુંદર લાગી રહી છે. તેની સ્માઈલ વિશે શું કહેવું.

    MORE
    GALLERIES

  • 46

    Madhuri Dixit Pics: માધુરી દીક્ષિત લહેંગા-ચોલીમાં સ્ટનિંગ લાગી, કેમેરા સામે આપ્યા મનમોહક પોઝ

    પોતાની અદાઓથી 'ધકધક ગર્લ' આજે પણ લાખો દિલો પર રાજ કરે છે. લેટેસ્ટ તસવીરોથી તમે તમારી નજર નહીં હટાવી શકો.

    MORE
    GALLERIES

  • 56

    Madhuri Dixit Pics: માધુરી દીક્ષિત લહેંગા-ચોલીમાં સ્ટનિંગ લાગી, કેમેરા સામે આપ્યા મનમોહક પોઝ

    [caption id="attachment_1254563" align="alignnone" width="1600"] જણાવી દઈએ કે, માધુરી દીક્ષિત ટૂંક સમયમાં 'માજા મા'માં જોવા મળશે. આ ફિલ્મ OTT પ્લેટફોર્મ પર 6 ઓક્ટોબરના રોજ રિલીઝ થવાની છે. ફિલ્મનું ટ્રેલર શાનદાર છે અને તેનું ગીત પણ રિલીઝ થઈ ગયું છે.

    [/caption]

    MORE
    GALLERIES

  • 66

    Madhuri Dixit Pics: માધુરી દીક્ષિત લહેંગા-ચોલીમાં સ્ટનિંગ લાગી, કેમેરા સામે આપ્યા મનમોહક પોઝ

    માધુરી દીક્ષિત 'ધ ફેમ ગેમ'થી ડિજિટલ ડેબ્યુ કરી ચૂકી છે. આ વેબ સિરીઝમાં તેની એક્ટિંગ ઘણી પસંદ કરવામાં આવી હતી.

    MORE
    GALLERIES