Home » photogallery » entertainment » MADHUR BHANDARKER SERIOUS ALLEGATION ON KARAN JOHAR FABULOUS LIVES OF BOLLYWOOD WIVES WEB SERIES MP

કરન જોહર પર રોષે ભરાયા મધુર ભંડારકર, ફિલ્મ ટાઇટલ ચોરવાનો લગાવ્યો આરોપ

કરન જોહરની વેબ સીરિઝ Fabulous Lives of Bollywood Wives રિલીઝ થવા જઇ રહી છે. સીરીઝનું ટ્રેલર પર જાહેર થઇ ગયુ છે. પણ મધુર ભંડારકરનું માનીયે તો બોલિવૂડ વાઇફ્સ તેમનાં એક અપકમિંગ પ્રોજેક્ટનું નામ છે.