Home » photogallery » entertainment » MADALSA SHARMA BOLD PHOTOSHOOT WENT VIRAL ON SOCIAL MEDIA MP

મિથુન ચક્રવર્તીની વહૂ મદાલસા શર્માનું બોલ્ડ ફોટોશૂટ, તસવીરો થઇ રહી છે VIRAL

મદાલસા શર્મા (Madalsa Sharma) તેની સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પેજ પર ઘણી જ એક્ટિવ છે. અને આ પ્લેટફર્મ દ્વારા તે તેનાં ચહિતાઓની સાથે હમેશાં કનેક્ટ રહે છે. મદાલસા અવાર નવાર તેની તસવીરો શેર રતી રહે છે. (PHOTO: Instagram @madalsasharma))