હાલમાં જ લક્સ ગોલ્ડન રોઝ એવોર્ડ 2018નું આયોજન થયુ હતું. આ ખાસ અવસરને વધુ સ્પેશલ બનાવવા માટે બોલિવૂડની મોટી મોટી હસ્તીઓ આવી હતી. તેમની સ્ટાઇલ અને સુંદરતા જોઇને ખરેખરમાં કાયલ થઇ જવાય. ચાલો નજર કરીએ આ સિતારાઓની એક ઝલક પર જાહ્નવી કપૂર જેક્નલિન ફર્નાન્ડિઝ કરિના કપૂર ખાન આલિયા ભટ્ટ ઐશ્વર્યા રાય બચ્ચન અદા ખાન ગોલ્ડન બ્યુટી રેખા એવરગ્રીન હેમા માલિની તાપ્સી પાનુ કરિશ્મા કપૂર નુસરત બરુચા સિદ્ધાર્થ મલ્હોત્રા ટાઇગર શ્રોફ અક્ષય કુમાર કરન જોહર ઇશાન ખટ્ટર વરૂણ ધવન કાર્તિક આર્યન પુલકિત સમ્રાટ એવોર્ડ સાથે એશ્વર્યા