લોકસભા ચૂંટણી 2019 જીતીને 17મી લોકસભાનો ભાગ બનેલી પશ્ચિમ બંગાળની મિમી ચક્રવતીની સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચા થઈ રહી છે. તેને સૌથી સુંદર સાંસદ બતાવવામાં આવી રહી છે. અસલમાં રાજનીતિમાં આવ્યા પહેલા મિમી ચક્રવર્તી એક ફિલ્મ અભિનેત્રી રહી છે. આ વર્ષે પણ તેની બે ફિલ્મ રીલિઝ થવા તૈયાર છે.