Home » photogallery » entertainment » LOCK UP SHOW NEW PRISONER ANJALI ARORA FOLLOWERS EVEN MORE THAN KANGANA RANAUT KM

Lock Upp Anjali Arora : લોક અપ ની કેદી બનેલી અંજલી અરોરા કોણ છે? કંગના રનૌત કરતાં તેના વધુ ફોલોઅર્સ

Lock Upp Show : લોક અપ (Lock Upp) શોમાં અંજલી અરોરા (anjali arora) નો પરિચય કરાવતી વખતે કંગના રનૌતે (Kangana Ranaut) એમ પણ કહ્યું હતું કે, મારા કરતાં તેના ઈન્સ્ટાગ્રામ પર વધુ ફોલોઅર્સ છે