એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ અને મોડલ લીઝા હેડન (Lisa Haydok) તેનાં બિન્દાસ અંદાજ માટે જાણીતી છે. હાલમાં જ તે ત્રીજી વખત માતા નબી છે. તેણે સુંદર દીકરીને જન્મ આપ્યો છે. જેનું નામ તેણે લારા રાખ્યું છે. થોડા ક્લાકો પહેલાં શેર કરવામાં આવેલી આ તસવીર જોત જોતામાં વાયરલ થઇ ગઇ છે. આ પહેલી વખત નથી કે લીઝાએ તેની બ્રેસ્ટ ફિડિંગની તસવીરો શેર કરી હોય આ પહેલાં પણ એક્ટ્રેસે ઘણી વખત તેની બ્રેસ્ટફીડિંગ કરાવતી તસવીરો શેર કરી છે જે માટે તે ટ્રોલ થઇ છે.<br />Photo: @LisaHaydon/instagram