તસવીરમાં તમે જોઈ શકો છો કે લોરેન ગોટલીબ (Lauren Gottlieb topless photos) ટોપલેસ દેખાઈ રહી છે. અભિનેત્રીએ આ ફોટો હોટલના રૂમમાં નહીં પરંતુ ખુલ્લા વિસ્તારમાં પડાવ્યા છે. લોરેને ભોજપુરી સુપરસ્ટાર પવન સિંહ સાથે ગીત 'કમરિયા હિલા રહી હૈ'માં અભિનેત્રીએ ડાન્સ કરી લોકોના દિલ જીતી લીધા હતા, આ સિવાય તેણે એબીસીડી 2 ફિલ્મમાં કામ કર્યું છે.
તમને જણાવી દઈએ કે, આ એ જ લોરેન (Lauren Gottlieb Bhojpuri Song) છે જેને તમે ભોજપુરી સુપરસ્ટાર પવન સિંહ સાથે જોઈ હતી. પવનના ગીત 'કમરિયા હિલા રહી હૈ'માં અભિનેત્રીએ જબરદસ્ત પરફોર્મન્સ આપ્યું હતું. આ ગીતે અભિનેત્રીની લોકપ્રિયતામાં ઘણો વધારો કર્યો છે અને ભારતમાં પણ તેના લાખો ફેન્સ છે. આ સિવાય તે એબીસીડી 2 ફિલ્મમાં પણ જોવા મળી છે.