Lata Mangeshkar Death: દેશની કોકિલકંઠી સ્વરસમ્રાગ્ની લતા મંગેશકરનું નું 92 વર્ષની વયે નિધન થયું છે (Lata Mangeshkar Death) લતા મંગેશકરના અવસાનથી સમગ્ર દેશ આઘાતમાં છે. લતા મંગેશકર આ દેશનો એક એવો અવાજ હતો જે પેઢીઓએ સાંભળ્યો. ફક્ત આદર્શ ગાયિકા જ નહીં પરંતુ વ્યક્તિત્વ પણ એવું જ. જોકે, લતા મંગેશકરના જીવન (Lata Mangeshkar Life)નું સૌથી મોટું રહસ્ય તેમના લગ્ન અંગે રહ્યું (Lata Mangeshkar Marriage) તેઓ આજીવન કુંવારા રહ્યા હતા (Lata Mangeshkar did not married). સૌને પ્રશ્ન થાય કે આવું શા માટે પરંતુ લતા મંગેશકરે આ પ્રશ્નનો જવાબ તેમના જીવનકાળ દરમિયાન જ આપી દીધઓ હતો.