Lata Mangeshkar Death News: સ્વર સમ્રાગ્ની લતા મંગેશકરનું 92 વર્ષની વયે નિધન (Lata mangeshkar Death) થયું છે. તેઓ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવા લઈ રહ્યા હતા. લતા મંગેશકર આજીવન કુંવારા હતા (Lata Mangeshkar Family) પરંતુ તેમના પરિવારમાં બહેનો અને ભાઈ છે. લતા મંગેશકરે પોતાના જીનવ દરમિયાન એક અહેવાલ મુજબ 50 મિલિયન અમેરિકન ડૉલર રૂપિયા કમાયા છે (Lata Mangeshkar Networth) આ સ્થિતિમાં હવે તેમના વારસદાર કોણ એ પણ સવાલ સર્જાયા છે.