Home » photogallery » entertainment » LATA MANGESHKAR LAST RITES LATA MANGESHKAR FUNERAL AT SHIVAJI PARK KM

Lata Mangeshkar Last Rites : શિવાજી પાર્કમાં લતા મંગેશકરના અંતિમ સંસ્કારની તૈયારીઓ શરૂ, જુઓ Photos

Lata Mangeshkar Last Rites : લતા મંગેશકર (Lata Mangeshkar) ના અંતિમ સંસ્કાર રવિવારે સાંજે 6:30 વાગ્યે મુંબઈના શિવાજી પાર્કમાં કરવામાં આવશે. આ માટે શિવાજી પાર્કમાં BMC દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્રના મંત્રી આદિત્ય ઠાકરે પણ શિવાજી પાર્ક પહોંચ્યા અને તૈયારીઓનું નિરીક્ષણ કર્યું