Lata Mangeshkar Final Journey Begins : લતા મંગેશકર (Lata Mangeshkar) નો પાર્થિવ દેહ તેમનું ઘર છોડી નીકળી ગયો છે. શિવાજી પાર્ક ખાતે અંતિમ સંસ્કારની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે, આ દરમિયાન અંતિમ યાત્રામાં તેમના ઘર પાસે ચાહકોની ભીડ એકઠી થઈ ગઈ છે. લતા દીની અંતિમ યાત્રામાં તેમના ચાહકોની સાથે બોલિવૂડના તમામ મોટા સ્ટાર્સ પણ જોડાયા છે. (ફોટો ક્રેડિટઃ વિરલ ભાયાણી)