Home » photogallery » મનોરંજન » BellBottom: લારા દત્તાનું પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી તરીકે ટ્રાન્સફોર્મેશન જોઇ છક થઇ ગયા ફેન્સ

BellBottom: લારા દત્તાનું પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી તરીકે ટ્રાન્સફોર્મેશન જોઇ છક થઇ ગયા ફેન્સ

બેલબોટમ (BellBottom)માં 46 વર્ષીય લારા દત્તાને (Lara Dutta) ઈન્દિરા ગાંધીના રોલમાં ઓળખી શકાય તેમ નથી. આ ફિલ્મ માટે લારાએ પોતાના મેકઅપ, મોડ્યુલેશન, બોડી લેંગ્વેજ દરેક બાબત પર ઘણું જ કામ કર્યું છે.

विज्ञापन

  • 15

    BellBottom: લારા દત્તાનું પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી તરીકે ટ્રાન્સફોર્મેશન જોઇ છક થઇ ગયા ફેન્સ

    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: અક્ષય કુમારની ફિલ્મ 'બેલ બોટમ' (BellBottom)નું ટ્રેલર 3 ઓગસ્ટનાં રિલીઝ થયું. ટ્રેલર રિલીઝ થતાની સાથે જ છવાઇ ગયું છે એક તરફ અક્ષય કુમારનાં વખાણ થઇ રહ્યાં છે ત્યાં બીજી તરફ લારા દત્તા (Lara Dutta)ને જોઇેને ફેન્સ છક થઇ ગયા છે. ટ્રેલરમાં પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીનાં પાત્રમાં લારા જોવા મળે છે. ટ્રેલરમાં જોઇને કોઇને ખ્યાલ જ નથી આવતો કે ઇન્દિરા ગાંધીનું પાત્ર લારા દત્તા દ્વારા નિભાવવામાં આવ્યું છે.

    MORE
    GALLERIES

  • 25

    BellBottom: લારા દત્તાનું પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી તરીકે ટ્રાન્સફોર્મેશન જોઇ છક થઇ ગયા ફેન્સ

    બેલબોટમ (BellBottom)માં 46 વર્ષીય લારા દત્તાને (Lara Dutta) ઈન્દિરા ગાંધીના રોલમાં ઓળખી શકાય તેમ નથી. આ ફિલ્મ માટે લારાએ પોતાના મેકઅપ, મોડ્યુલેશન, બોડી લેંગ્વેજ દરેક બાબત પર ઘણું જ કામ કર્યું છે.

    MORE
    GALLERIES

  • 35

    BellBottom: લારા દત્તાનું પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી તરીકે ટ્રાન્સફોર્મેશન જોઇ છક થઇ ગયા ફેન્સ

    'બેલબોટમ' 1984માં ભારતમાં થયેલા પ્લેન હાઇજેક પર આધારિત છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર દમદાર એક્શન કરતો જોવા મળ્યો છે. જોકે, ટ્રેલરમાંથી જો કોઈની સૌથી વધુ ચર્ચા થઈ હોય તો લારા દત્તાની છે. ફિલ્મમાં રોલ મળવા બાબતે લારાએ જણાવ્યું કે, મને એક ફોન આવ્યો અને કહેવામાં આવ્યું કે, અમે એક ફિલ્મ કરી રહ્યાં છીએ જેમાં તારે ઇન્દિરા ગાંધીનું પાત્ર કરવાનું છે. અને મે હા પાડી દીધી.. જે બાદ મે ફિલ્મની સ્ક્રિપ્ટ સાંભળી હતી. જોકે આપને જણાવી દઇશ કે જ્યારે તમે કોઇ વ્યક્તિ વિશેષનું પાત્ર ભજવો છો ત્યારે તમારી ઉપર ખુબજ મોટી જવાબદારી આવી જાય છે.

    MORE
    GALLERIES

  • 45

    BellBottom: લારા દત્તાનું પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી તરીકે ટ્રાન્સફોર્મેશન જોઇ છક થઇ ગયા ફેન્સ

    ટ્રેલર રિલીઝ થયા બાદ સોશિયલમીડિયા પર #LaraDutta ટ્રેન્ડ થવા લાગ્યો હતો. ટ્રેલર જોઇને સોશિયલ મીડિયા યુઝર્સ લારા દત્તાને ઈન્દિરા ગાંધીના રોલમાં જોઈને ચોકી ગયા હતા. સોશિયલ મીડિયા યુઝર્સ તરફથી જે કમેન્ટ કરવામાં આવી હતી તેમાં મોટાભાગની કમેન્ટ એ જ હતી કે લારા દત્તાનાં પ્રોસ્થેટિક મેકઅપ આર્ટસ્ટિને નેશનલ અવોર્ડ આપવો જોઈએ.

    MORE
    GALLERIES

  • 55

    BellBottom: લારા દત્તાનું પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી તરીકે ટ્રાન્સફોર્મેશન જોઇ છક થઇ ગયા ફેન્સ

    લારા દત્તાએ ઈન્દિરા ગાંધીના રોલ માટે હેવી પ્રોસ્થેટિક મેકઅપની મદદ લીધી હતી. મેકઅપને કારણે જ લારા દત્તા સહેજ પણ ઓળખાતી નથી. જોકે, લારા દત્તા પહેલાં પણ ઘણાં કલાકારોની પ્રોસ્થેટિક મેકઅપને કારણે ચર્ચા થઈ હતી.

    MORE
    GALLERIES