Home » photogallery » entertainment » LAGAAN GADAR AMEESHA PATEL AND GRACY SINGH ACTRESSES OF THESE TWO FILMS HAVE CHANGED THIS MUCH IN 20 YEARS MP

Lagaan Vs Gadar: 20 વર્ષમાં આટલી બદલાઇ અમીષા પટેલ અને ગ્રેસી સિંહ

આમિર ખાન (Aamir Khan)નાં પ્રોડક્શનમાં બનેલી નિર્દેશક આશુતોષ ગોવારિકર (Ashutosh Gowariker)ની લગાન (Lagaan) અને સની દેઓલ (Sunny Deol) સ્ટાર નિર્દેશક અનિલ શર્માની ફિલ્મ 'ગદર' (Gadar: Ek Prem Katha) આ ફિલ્મો આજનાં દિવસે જ રિલીઝ થઇ હતી. 20 વર્ષ પહેલાં આજનાં જ દિવસે તેને બોક્સઓફિસ રિલીઝ મળી હતી.