કુંડળી ભાગ્યની 'પ્રીતા'એ શેર કરી તેવી બોલ્ડ તસવીરો કે ફેન્સ બોલ્યા- 'Too Much'
શ્રદ્ધા આર્ય રૂપેરી પડદે ભલે ટ્રેડિશનલ અવતારમાં વધુ નજરે પડતી હોય પણ વાસ્તવિક જીવનમાં તે ખૂબ જ બોલ્ડ છે (Shraddha Arya bikini Photos) માનવામાં ના આવતું હોય જોઇ લો તેની આ ઇન્સ્ટાગ્રામ તસવીરો


કુંડળી ભાગ્ય (Kundali Bhagya )એ ટીવી (TV)જગતનો સૌથી હિટ શો છે. અને આજ કારણ છે કે આ શો હંમેશાં ટીઆરપીની લીસ્ટમાં આગળ રહે છે. શોનું દરેક કેરેક્ટર, દર્શકોને ખૂબ પસંદ આવી રહ્યા છે. વળી આ શોમાં સીધી સાદી, ટ્રેડિશનલ પુત્રવધૂની ભૂમિકામાં જોવા મળી રહેલી શ્રદ્ધા આર્યની (Shraddha Arya) આ શોથી ઘર ઘરમાં ઓળખ મળી છે. વળી સોશ્યલ મીડિયા પર તેની સારી ફેન ફોલોઇંગ છે. રૂપેરી પડદે ટ્રેડિશનલ દેખાતી શ્રદ્ધા આર્ય વાસ્તવિક જીવનમાં એટલી જ બોલ્ડ છે. માનવામાં ના આવતું હોય તો શ્રદ્ધા આર્યના આ ઇન્સટા (Shraddha Arya bikini Photos) ફોટો જ જોઇ લો. બિકની પહેરી તે ટશન જોઇને તો તેના ફેન્સ પણ તેના કાયલ થઇ ગયા છે. (photo credit: instagram/@sarya12)


શ્રદ્ધા આર્યની તસવીરો હોય કે વીડિયો તેના ચાહકો તેની એક એક વસ્તુ પર હંમેશા આફરીન રહે છે. અને તેને તેના ફેન્સનો પ્રેમ હંમેશા મળતો રહે છે. તેની આવી તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ પસંદ કરવામાં આવે છે. (photo credit: instagram/@sarya12)


દરેક ઘરમાં 'કુંડળી ભાગ્ય ...' ના નામથી પ્રખ્યાત બનેલી શ્રદ્ધા આર્ય પહેલા પણ ઘણા હિટ શોમાં જોવા મળી ચૂકી છે. (photo credit: instagram/@sarya12)


શ્રદ્ધા આર્ય ઈન્સ્ટાગ્રામ પર પોતાની એક કરતા વધારે તસવીરો શેર કરતી રહે છે. જેમાંથી કેટલાક તેના શૂટિંગના સેટથી પણ છે અને કેટલાક મિત્રો સાથે મસ્તી કરતી તસવીરો છે.(photo credit: instagram/@sarya12)


આમાંથી કેટલીક તસવીરોમાં તેનો બોલ્ડ અવતાર પણ જોવા મળી રહ્યો છે. શ્રદ્ધા આર્યનું સોશ્યલ મીડિયા એકાઉન્ટ તેના બિકીની ફોટાથી ભરેલું છે. (photo credit: instagram/@sarya12)


તાજેતરમાં શ્રદ્ધા આર્યાએ તેની કેટલીક તસવીરો શેર કરી હતી, જેમાં તે પૂલની પાસે મસ્તી કરતી જોવા મળી હતી.. (photo credit: instagram/@sarya12)


આ તસવીરોમાં શ્રદ્ધા આર્યનો બોલ્ડ અવતાર જોઈને તેના ચાહકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. અભિનેત્રીના ચાહકો તેમની આ તસવીરો પર કોમેન્ટ કરી હતી. અને તેને કહ્યું હતું કે 'તું કયામત છે!'photo credit: instagram/@sarya12)