Home » photogallery » મનોરંજન » ટીવીની સંસ્કારી વહૂ પર ચઢ્યો બોલ્ડનેસનો ફીવર, માલદીવથી શેર કર્યો બિકીની લુક; યુઝરે કહ્યુ- 'સંસ્કાર બગડી રહ્યા છે'
ટીવીની સંસ્કારી વહૂ પર ચઢ્યો બોલ્ડનેસનો ફીવર, માલદીવથી શેર કર્યો બિકીની લુક; યુઝરે કહ્યુ- 'સંસ્કાર બગડી રહ્યા છે'
ટીવી સીરિયલની 'કુંડલી ભાગ્ય'ની સંસ્કારી વહુ પ્રીતા એટલે કે શ્રદ્ધા આર્યા સાઉથ ફિલ્મોમાં પણ પોતાની એક્ટિંગથી સૌ કોઈને દીવાના બનાવી રહી છે. તેણી ફિલ્મોની સાથે-સાથે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે. હાલ તેણીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોતાના વેકેશન ફોટો શેર કર્યા છે. જેમાં તેણીએ પોતાનો સખત બોલ્ડ અવતાર શેર કર્યો છે.
ટીવી સીરિયલ 'કુંડલી ભાગ્ય' અક્ટ્રેસ આર્યાએ થોડા સમય પહેલા માલદીવ વેકેશનથી પોતાના ફોટો શેર કર્યા છે. તેણી હાલ પતિ રાહુલ નાગલ સાથે માલદીવમાં વેકેશન એન્જોય કરી રહી છે. તેણીએ વેકેશનથી પોતાનો બીકીની લુક શેર કર્યો છે.
2/ 7
શ્રદ્ધા આર્યાના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ફોટોમાં તેણી દરિયાકિનારે પોતાનો બીકીની લુક ફ્લોન્ટ કરતી જોવા મળી રહે છે. તેણીએ પોતાનું શાનદાર ફિગર ફ્લોન્ટ કર્યુ છે.
3/ 7
એક્ટ્રેસે માલદીવમાં પહોંચતા જ પોતાનો બોલ્ડ અવતાર બતાવ્યો છે. તેણીના આ લુક પર ફેન્સ કોમેન્ટ્સ કરીને તેના વખાણ કરી રહ્યા છે. શ્રદ્ધાએ ફોટો શેર કરીને લખ્યુ, 'ટૉક ટૂ ધ સૈન્ડ'.
4/ 7
જો શ્રદ્ધા આર્યાના ફોટો પર લોકોના રિએક્શનની વાત કરીએ તો ઘણા લોકોએ તેને ટ્રોલ પણ કરી છે. એક યુઝરે લખ્ચુ, 'પ્રીતાના સંસ્કાર બગડી રહ્યા છે', ત્યારે અન્ય યુઝરે લખ્યુ, 'શરમ નથી આવતી આવા કપડાંમાં'. ત્રીજાએ લખ્યુ, 'આન્ટી લાગી રહી છો.'
5/ 7
આ સાથે જ અન્યએ લખ્યુ, 'તુ સાડીમાં વધારે સારી લાગે છે, પ્લીઝ સાડી પહેરવાનું રાખ', આ પ્રકારે લોકો કોમેન્ટ્સ કરીને તેના બોલ્ડ લુકને ટ્રોલ કરી રહ્યા છે. જોકે, તેની પોસ્ટને દોઢ લાખથી વધારે લાઈક્સ પણ મળી ચુકી છે.
6/ 7
જ્યારે અમુક નેટિઝન્સ શ્રદ્ધા આર્યાના આ લુકને ટ્રોલ કરે છે તો અમુક લોકો ઘણા લોકો એવા પણ છે જે તેના ફિગરના દીવાના થઈ બેઠા છે.
7/ 7
ડીપનેકલાઈનમાં બીકીની ટૉપ અને બોટમ્સમાં તેણીએ પોતાનો બોલ્ડ લુક શેર કર્યો છે. તેણીએ શેર કરેલા આ બોલ્ડ ફોટો હાલ ઈન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. (Photos- Shraddha Arya instagram)
17