આલિયા ભટ્ટ અને રણબીર કપૂર સ્ટાર મચ અવેટેડ ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'નો લોગો રિલીઝ થઇ ગયો છે. બંને જ સ્ટાર આ લોગો રિલીઝ માટે પ્રયાગરાજ કુંભનો મેળો જગ્યા પસંદ કરી હતી. પ્રયાગરાજ તેઓ સવારે જ પહોંચી ગયા હતાં જ્યાં સેમણે સાંજે પૂજા અર્ચના કરીને ભગવાનાં આશિર્વાદ લીધા હતાં. જે બાદ સુંદર માહોલ જોઇને દર્શકોની ભીડ ઉમટી પડી હતી. બાદમાં તેમણે ડ્રોન ની મદદથી આકાશમાં રોશની કરીને ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'નો લોગો જાહેર કર્યો હતો. આ ખુબજ શાનદાર નજરાો હતો. આકાશમાં સુંદર લાઇટિંગ જોવા મળી હતી. તેમણે કુંભ મેળામાં ત્રીવેણી સંગમનાં આશિર્વાદ લીધા હતાં ડ્રોન સાથે અયાન મુખર્જી, આલિયા ભટ્ટ અને રણબીર કપૂર બ્રહ્માસ્ત્રનાં લોગો સાથે ટીમ પૂજામાં લિન 'બ્રહ્માસ્ત્ર'ની ટીમ સવારે પ્રયાગરાજ એરપોર્ટ પર જ્યારે રણબીર-આલયા પહોચ્યા ત્યારની તસવીર