

એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: એક્ટર જેકી શ્રોફની જેમ તેનો દીકરો પણ બોલિવૂડમાં એક સારા મુકામે છે તો ટાઇગરની બહેન કૃષ્ણા શ્રોફ ફિલ્મી દુનિયાથી ઘણી દૂર છે. જોકે, સોશિયલ મીડિયા પર કૃષ્ણા ખુબજ પ્રખ્યાત છે. અને તેની સિઝલિંગ તસવીરો અવાર નવાર શેર કરતી રહે છે. (PHOTO: Instagram/@kishushroff)


કૃષ્ણાએ હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર તેની બોલ્ડ તસવીરો શેર કરી હતી તસવીરોમાં કૃષ્ણાએ રેડ બિકીનીમાં તસવીરો શેર કરી છે. આ સાથે જ તેણે બ્લેક ડ્રેસમાં પણ તસવીરો શેર કરી છે જેમાં તે ખુબજ સુંદર લાગી રહી હતી. તેની હેરસ્ટાઇલ પણ ઘણી જ અલગ હતી. તેણે તેની બોલ્ડ અદાઓથી સૌને કાયલ કરી દીધા છે. ફેન્સ તેની તસવીર પર ખુબજ પ્રતિક્રિયા કરી રહ્યાં છે. આ તસવીરોને ખુબ બધી લાઇક્સ મળી રહી છે. (PHOTO: Instagram/@kishushroff)


કૃષ્ણા શ્રોફ અવાર નવાર તેની તસવીરો ફેન્સની સાથે શેર કરતી રહે છે. ફિલ્મોમાં ન હોવા છતાં તેણે તેની ફેન ફોલોઇંગ બનાવી રાખી છે. તે તેનાં કાતિલાના અંદાજમાં નજર આવે છે. અને તેનાં ફેન્સ પણ તેની તસવીરોનો ઇન્તેઝાર કરતાં રહેતા હોય છે. (PHOTO: Instagram/@kishushroff)


તેમનાં અંગત જીવનની વાત કરીએ તો, આ વર્ષે નવેમ્બર મહિનામાં જ કૃષ્ણા અને ઇબાન એકબીજાથી અલગ થયા છે. જોકે, હજુ સુધી તેમનાં બ્રેકઅપનું કારણ સામે આવ્યું નથી. કૃષ્ણાએ તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પરથી ઇબાનની તમામ તસવીરો હટાવી દીધી છે. આ સાથે જ તેણે તેનાં ફેન્સને અપીલ કરી હતી કે, કોઇપણ તેને ઇબાનની સાથે તસવીરોમાં ટેગ ન કરે. (PHOTO: Instagram/@kishushroff)