પીચ રંગના ફ્લોરલ ડિઝાઈનવાળા ડ્રેસમાં કૃતિ ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. ફોટોઃ @kritisanon એક્ટ્રેસના આ આઉટફીટને સેલિબ્રિટી ડિઝાઈનર Anushree Reddyએ તૈયાર કર્યો છે. ફોટોઃ @kritisanon આ ગેટઅપમાં એક્ટ્રેસ દિવાળી પાર્ટીમાં પહોંચી હતી, જ્યાં ઇન્ડસ્ટ્રીનાં બીજા સ્ટાર્સ પણ જોવા મળ્યા હતાં. ફોટોઃ @kritisanon એક્ટ્રેસના ફેસ્ટિવ લુકને ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે અને ફેન્સ તેણીના ખૂબ જ વખાણ કરી રહ્યા છે. ફોટોઃ @kritisanon લાઇટ મેકઅપમાં એક્ટ્રેસ તેણીના નેચરલ લુકમાં જોવા મળી રહી છે. ફોટોઃ @kritisanon હેવી રિંગ અને કલરફુલ ઝુમકા તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યા છે. એક્ટ્રેસનો ઓવરઑલ લુક ખૂબ જ સુંદર લાગે છે. ફોટોઃ @kritisanon