'શાદી મેં જરૂર આના', 'હાઉસફૂલ 4' અને 'પાગલપંતી' જેવી બોલિવૂડ ફિલ્મ માટે જાણીતી એક્ટ્રેસ કૃતિ ખરબંદાની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. કૃતિએ પોતાની તસવીરોને હાલમાં જ સોશિયલ મીડિયા પર શેર કરી છે, જે જોત જોતામાં ઈન્ટરનેટ પર વાયરલ થવા લાગી છે. પોતાની આ તસવીર દ્વારા કૃતિ ખરબંદાનો એક વખત ફરીથી ગ્લેમર લુક જોવા મળી રહ્યો છે.