ઘણાં યૂઝર્સે તેનાં ભાઇ ટાઇગર શ્રોફની સાથએ તેની તુલતા કરતાં તેનાં પર ભદ્દા કમેન્ટ્સ કર્યા ચે. જેને લઇને કૃષ્ણાએ શાનદાર પ્રતિક્રિયા આપી છે. કૃષ્ણાએ તેનાં જવાબથી ટ્રોલ્સની બોલતી બંધ કરી દીધી છે. એક યૂઝરે કૃષ્ણાની તસવીર પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે, 'મેડમ આપનો ભાઇ ટાઇગર કેટલો સરસ છે આપ એટલી જ બેકાર બેકાર. આપને શર્મ નથી આવતી.. આ ફોટો આપનાં મમ્મી પાપા નતી જોતા શું?'