Home » photogallery » entertainment » KRISHNA SHROFF SETS TEMPERATURES SOARING WITH TOPLESS MAGAZINE SHOOT SEE HER SEXY PICTURES MP

Krishna Shroffએ મેગેઝિન માટે કરાવ્યું ટોપલેસ ફોટોશૂટ, ફેન્સે કહ્યું- 'હુસન કી મલ્લિકા'

જેકી શ્રોફની દીકરી (Jackie Shroff)અને ટાઇગર શ્રોફની (Tiger Shroff) બહેન ક્રિશ્ના શ્રોફ (Krishna Shroff) ભલે ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો ભાગ ન હોય પણ તે સોશિયલ મીડિયા પર એટલી એક્ટિવ છે અને તેનાં એટલાં બધા ફોલોઅર્સ છે કે તે કોઇ હિરોઇન જેટલાં જ ફોલોઅર્સ ધરાવે છે.