Home » photogallery » entertainment » KRISHNA SHROFF BOLD PHOTOS WENT VIRAL ON SOCIAL MEDIA MP

KRISHNA SHROFFએ પૂરા કપડાં પહેરી કરાવ્યું ફોટોશૂટ, તેમાં પણ ફેન્સે ઉડાવી મજાક

જેકી શ્રોફ (Jackie Shroff)ની દીકરી કૃષ્ણા શ્રોફ (Krishna Shroff) હજુ સુધી ફિલ્મી દુનિયાથી દૂર છે પણ તે સોશિયલ મીડિયામાં કોઇ સેલિબ્રિટીથી કમ નથી. તેની ફેન ફોલોઇંગ ખુબ મોટી છે. અને તે હમેશાં તેની બોલ્ડ તસવીરોને કારણે ચર્ચામાં રહે છે.