ટાઇગર શ્રોફની બહેન ક્રિષ્ના શ્રોફ તેની મિત્ર સાથે ફી ફી આઇલેન્ડ પર છે. તે અહીં ખાસ વેકેશન ગાળવા આવી છે. જેની તસવીરો તેણે તેનાં ઇનસ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી છે. આ તસવીરોમાં તે બિચ પર અલગ અલગ બિકીનીમાં નજર આવે છે. તેની આ તમામ તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ ગઇ છે. આવું પહેલી વખત નથી કે ક્રિષ્નાએ તેની બોલ્ડ તસવીરો શેર કરી હોય તે આ પહેલાં પણ ઘણી વખત તેની બોલ્ડ તસવીરો શેર કરી ચૂકી છે. ક્રિષ્ના સોશિયલ મીડિયા પર તેની આ બોલ્ડ તસવીરોને કારણે હમેશાં ચર્ચામાં રહેતી જ હોય છે. તેણે ઘણી વખત તેની ટોપલેસ કે બેકલેસ તસવીરો શેર કરી છે. જે આગની જેમ વાઇરલ થઇ ગઇ છે. ક્રિષ્ના શ્રોફ ક્રિષ્ના શ્રોફ ક્રિષ્ના શ્રોફ ક્રિષ્ના શ્રોફ ક્રિષ્નાની બોલ્ડ તસવીરો ક્રિષ્નાની બોલ્ડ તસવીરો ક્રિષ્ના શ્રોફ ક્રિષ્ના શ્રોફ ક્રિષ્ના શ્રોફ ક્રિષ્ના શ્રોફ ક્રિષ્ના શ્રોફ ક્રિષ્ના શ્રોફ ક્રિષ્ના શ્રોફ ક્રિષ્ના શ્રોફ ક્રિષ્ના શ્રોફ ક્રિષ્ના શ્રોફ ક્રિષ્ના શ્રોફ ક્રિષ્ના શ્રોફ ક્રિષ્ના શ્રોફ