Home » photogallery » entertainment » KNOW UNKNOWN STORIES ABOUT VICKY KAUSHAL ON HIS 34TH BIRTHDAY MP

Vicky Kaushal B'day Spl: વિક્કી કૌશલે જ્યારે મોમાં ભરી લીધો હતો ચિલી પાઉડર, મજેદાર છે આ કિસ્સો

Happy Birthday Vicky Kaushal: બોલિવૂડમાં પોાતનાં નામનો સિક્કો જમાવનારો વિક્કી કૌશલે આજે જે જગ્યાએ છે ત્યાં પહોંચવા માટે તેણે ફર્શથી અર્શનો સફર નક્કી કર્યો છે. વિક્કીનો જન્મ વર્ષ 1988માં મુંબઇની એક ચાલીમાં થયો હતો. તેનાં જન્મ દિવસે જાણીએ તેનાં જીવનની કેટલીક રોચક વાતો.