એવોર્ડ્સની વાત કરીએ તો, ભવ્યને TMKOC માટે મોસ્ટ પોપ્યુલર ચાઇલ્ડનો એવોર્ડ વર્ષ 2010માં મળ્યો હતો. જે બાદ વર્ષ 2011 અને 2013માં તેને ઝી ગોલ્ડ એવોર્ડ તરફથી બેસ્ટ ચાઇલ્ડ આર્ટિસ્ટ ફોર TMKOC મળ્યો હતો. વર્ષ 2012 અને 2016માં તેને સબ કે અનોખે એવોર્ડ જીત્યો હતો. નિકલડન કિડ્સ ચોઇઝ એવોર્ડ માટે તેને બેસ્ટ ચાઇલ્ડ એન્ટરટેઇનરનો એવોર્ડ મળ્યો હતો જે વર્ષ 2016માં તેને જીત્યો હતો. (Photo: Instagram/bhavyagandhi97)