Home » photogallery » entertainment » KNOW HERE ANANYA PANDEY NETWORTH AND HOW MUCH DOES A MOVIE COST KM

અનન્યા પાંડે 22 વર્ષની ઉંમરે છે કરોડો રૂપિયાની માલિક, ફિલ્મો માટે લે છે આટલી ફી

અનન્યાએ આ ઉંમરે ઘણી લોકપ્રિયતા મેળવી છે. અનન્યાની સંપત્તિ (Ananya Pandey Net Worth)પણ કરોડોમાં છે. આવો અમે તમને અનન્યા સાથે જોડાયેલી ખાસ વાતો જણાવીએ.