Home » photogallery » entertainment » KNOW ABOUT THOSE BOLLYWOOD ACTRESSES WHO GET TROLLED BECAUSE OF THEIR HUSBAND MP

PHOTOS: બોલિવૂડને તે એક્ટ્રેસ વીશે જાણો, જેઓ તેમનાં પતિને કારણે થયા છે TROLL

બોલિવૂડમાં શિલ્પા શેટ્ટી પહેલાં પણ એવી ઘણી એક્ટ્રેસીસ છે જેઓ તેમનાં પતિની હરકતોને કારણે ટ્રોલિંગનો સામનો કરી ચૂકી છે. જેમાં દિવ્યા કુમાર ખોસલા (Divya Kumar Khosla), સુઝૈન ખાન (Sussanne Khan) અને નિશા રાવલ (Nisha Rawal) જેવી હિરોઇનો છે.