સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra) અને કિયારા અડવાણીએ (Kiara Advani) 7 ફેબ્રુઆરીએ એકબીજા સાથે સાત ફેરા લીધા છે. તે જ સમયે, તે લગ્ન પછી સીધા હનીમૂન પર જવાને બદલે તેઓ પોતાના દિલ્હી સ્થિત ઘરે પહોંચી ગયા છે. જ્યાં સાસરિયાંમાં લગ્ન પછીની વિધિઓ કરવામાં આવી રહી છે.