જોકે ખાસ વાત તો એ હતી કે તેની આ તવસીરો જોઇએ સોશિયલ મીડિયા પર ટ્રોલર્સે કમેન્ટ કરવાની શરૂ કરી દીધી.. તેને કબિર સિંઘની પ્રિતી સાથે સરખાવીને તેનાં ફોટો પર કમેન્ટ કરવા લાગ્યા કે, 'પ્રીતિ ચુન્ની ઠીક કરો' જે અંદાજમાં ફિલ્મ કબિર સિંહમાં તેને શાહિદ કપૂર કહેતો હોય છે.