Home » photogallery » મનોરંજન » કિયારા સિદ્ધાર્થના લગ્ન માટે જૈસલમેરનો આ રોયલ પેલેસ સજીધજીને તૈયાર થયો, શાનદાર રીતે થશે મહેમાનોનું સ્વાગત

કિયારા સિદ્ધાર્થના લગ્ન માટે જૈસલમેરનો આ રોયલ પેલેસ સજીધજીને તૈયાર થયો, શાનદાર રીતે થશે મહેમાનોનું સ્વાગત

બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા લાંબા સમયથી પોતાના લગ્નના સમાચારને લઈને ચર્ચામાં છે. હવે ખબર આવી રહી છે કે તેઓ જલ્દીથી લગ્નના બંધને બંધાવા જઈ રહ્યા છે. સમાચારોમાં જે રીતે કહેવાયું રહ્યું છે, તે પ્રમાણે જોઈએ તો, રાજસ્થાનના જૈસલમેરના સૂર્યગઢ પેલેસમાં આ બંને 7 ફેરા લેશે.

विज्ञापन

  • 19

    કિયારા સિદ્ધાર્થના લગ્ન માટે જૈસલમેરનો આ રોયલ પેલેસ સજીધજીને તૈયાર થયો, શાનદાર રીતે થશે મહેમાનોનું સ્વાગત

    બોલિવૂડના લવ બર્ડ્સ કિયારા આડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના લગ્ન હવે થોડા દિવસમાં થઈ જશે. ફેન્સ બંનેને દુલ્હા-દુલ્હન તરીકે જોવા માટે ઉત્સુક છે. કિયારા-સિદ્ધાર્થ મુંબઈથી હજારો કિમી દૂર રાજસ્થાનમાં સાત ફેરા લેવા માટે 5 ફેબ્રુઆરીએ આવશે.

    MORE
    GALLERIES

  • 29

    કિયારા સિદ્ધાર્થના લગ્ન માટે જૈસલમેરનો આ રોયલ પેલેસ સજીધજીને તૈયાર થયો, શાનદાર રીતે થશે મહેમાનોનું સ્વાગત

    લેટેસ્ટ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એક્ટ્રેસ કિયારા આડવાણીએ શાહિદ કપૂર અને તેની પત્ની મીરા રાજપૂતને પોતાના લગ્નમાં આમંત્રિત કર્યા છે.

    MORE
    GALLERIES

  • 39

    કિયારા સિદ્ધાર્થના લગ્ન માટે જૈસલમેરનો આ રોયલ પેલેસ સજીધજીને તૈયાર થયો, શાનદાર રીતે થશે મહેમાનોનું સ્વાગત

    પરિવારના લોકો એક દિવસ પહેલા એટલે કે, 4 ફેબ્રુઆરીએ જૈસલમેર પહોંચી જશે. આ હાઈપ્રોફાઈલ લગ્નમાં ઈંડસ્ટ્રીના લોકોની સાથે લગ્ન 150 વીવીઆઈપી લોકો સામેલ થશે.

    MORE
    GALLERIES

  • 49

    કિયારા સિદ્ધાર્થના લગ્ન માટે જૈસલમેરનો આ રોયલ પેલેસ સજીધજીને તૈયાર થયો, શાનદાર રીતે થશે મહેમાનોનું સ્વાગત

    કિયારા-સિદ્ધાર્થ જૈસલમેરના સૂર્યગઢ હોટલમાં 6 ફેબ્રુઆરીના રોજ ફેરા લેશે. હોટલમાં તૈયારીઓ પણ શરુ થઈ ગઈ છે. સિકયોરિટીની ચૂસ્ત વ્યવસ્થા કરી દેવામાં આવી છે. લગ્નનું સમગ્ર કામ મુંબઈની એક મોટી વેડિંગ પ્લાનર કંપનીને સોંપ્યું છે.

    MORE
    GALLERIES

  • 59

    કિયારા સિદ્ધાર્થના લગ્ન માટે જૈસલમેરનો આ રોયલ પેલેસ સજીધજીને તૈયાર થયો, શાનદાર રીતે થશે મહેમાનોનું સ્વાગત

    સિક્યોરિટીની જવાબદારી શાહરુખના એક્સ બોડીગાર્ડ યાસીન સંભાળશે. હોટલનો સ્ટાફ પણ પોતાનો મોબાઈલ અંદર લઈ જઈ શકશે નહીં. તેમના મોબાઈલ લોકરમાં રાખવામાં આવશે, જેથી કોઈ ફોટો અથવા સેલ્ફી લીક ન થાય.

    MORE
    GALLERIES

  • 69

    કિયારા સિદ્ધાર્થના લગ્ન માટે જૈસલમેરનો આ રોયલ પેલેસ સજીધજીને તૈયાર થયો, શાનદાર રીતે થશે મહેમાનોનું સ્વાગત

    મુંબઈથી આવતા ક્રૂને પણ મોબાઈલ ફોનનો ઉપયોગ કરવા દેવામાં આવશે નહીં. 100થી વધારે ખાનગી સિક્યોરિટી ગાર્ડ લગાવ્યા છે.

    MORE
    GALLERIES

  • 79

    કિયારા સિદ્ધાર્થના લગ્ન માટે જૈસલમેરનો આ રોયલ પેલેસ સજીધજીને તૈયાર થયો, શાનદાર રીતે થશે મહેમાનોનું સ્વાગત

    હોટલમાં મહેમાનો માટે 84 લક્ઝૂરી રૂમ બુક કરાવ્યા છે. તો વળી મહેમાનો માટે 70 લક્ઝૂરી ગાડીઓ બુક કરાવી છે. તેમાં મર્સિડીઝ, જગુઆરથી લઈને બીએમડબલ્યૂ સામેલ છે. ગાડીઓનો કોન્ટ્રાક્ટ જૈસલમૈરની સૌથી મોટી ટૂર ઓપરેટર લક્કી ટૂર એન્ડ ટ્રાવેલ્સને આપ્યો છે.

    MORE
    GALLERIES

  • 89

    કિયારા સિદ્ધાર્થના લગ્ન માટે જૈસલમેરનો આ રોયલ પેલેસ સજીધજીને તૈયાર થયો, શાનદાર રીતે થશે મહેમાનોનું સ્વાગત

    કિયારા-સિદ્ધાર્થે ખુદ પોતાના લગ્નનું અનાઉસંમેન્ટ નથી કર્યું. આ જાણકારી ગોપનિય રાખવામાં આવી છે. બંને જાણે છે કે, ફેન્સ તેમના લગ્નની રાહ જોઈ રહ્યા છે. આપને યાદ હશે કે, સિદ્ધાર્થે ઈંસ્ટાગ્રામ પર એક પોસ્ટ મુકીને સૌને ચોંકાવી દીધા હતા.

    MORE
    GALLERIES

  • 99

    કિયારા સિદ્ધાર્થના લગ્ન માટે જૈસલમેરનો આ રોયલ પેલેસ સજીધજીને તૈયાર થયો, શાનદાર રીતે થશે મહેમાનોનું સ્વાગત

    થોડા દિવસ પહેલા સિદ્ધાર્થે પોતાના ઈંસ્ટાગ્રામ અકાઉન્ટ પોસ્ટ કરી હતી. તેણે લખ્યું હતું કે, તે આજે એક અનાઉંસમેન્ટ કરવાનો છે. તેના પર ફેન્સે કમેન્ટ કરી હતી કે તે લગ્નનું અનાઉસમેન્ટ કરશે, પણ આવું થયું નહીં.

    MORE
    GALLERIES