અશ્વિની યાર્દીના જન્મદિવસની પાર્ટીમાં કિયારા અડવાણી, સિદ્ધાર્થ મલ્હોત્રાએ આપી હાજરી (Image: Viral Bhayani) જેનેલીયા ડીસોઝા અને રિતેશ દેશમુખે અશ્વિની યાર્દીના જન્મદિવસની પાર્ટીમાં હાજરી આપી. (Image: Viral Bhayani) અશ્વિની યાર્દીના જન્મદિવસની ઉજવણીમાં સલમાન ખાન જોવા મળ્યા હતા. (Image: Viral Bhayani) હુમા કુરેશી અશ્વિની યાર્દીના જન્મદિવસની ઉજવણીમાં જોવા મળી હતી (Image: Viral Bhayani) અક્ષય કુમાર અશ્વિની યાર્દીના જન્મદિવસની ઉજવણીમાં જોવા મળ્યા હતા. (Image: Viral Bhayani) મસાબા ગુપ્તા અશ્વિની યાર્દીના જન્મદિવસની ઉજવણીમાં જોવા મળી હતી. (Image: Viral Bhayani) શમિતા શેટ્ટી અશ્વિની યાર્દીના જન્મદિવસની ઉજવણીમાં જોવા મળી હતી. (Image: Viral Bhayani) એકતા કપૂર અશ્વિની યાર્દીના જન્મદિવસની ઉજવણી માટે પહોંચતી જોવા મળી હતી. (Image: Viral Bhayani) સોનાક્ષી સિન્હા અશ્વિની યાર્દીના જન્મદિવસની ઉજવણીમાં જોવા મળી હતી. (Image: Viral Bhayani) હિમેશ રેશમિયા અશ્વિની યાર્દીના જન્મદિવસની ઉજવણીમાં જોવા મળ્યા હતા. (Image: Viral Bhayani) અર્પિતા ખાન અને આયુષ શર્મા અશ્વિની યાર્દીના જન્મદિવસની ઉજવણીમાં જોવા મળ્યા. (Image: Viral Bhayani) સંજય કપૂર અશ્વિની યાર્દીના જન્મદિવસની ઉજવણીમાં જોવા મળ્યા હતા.. (Image: Viral Bhayani) ગુનીત મોંગા અને તાહિરા કશ્યપ અશ્વિની યાર્દીના જન્મદિવસની ઉજવણીમાં જોવા મળ્યા. (Image: Viral Bhayani) રવીના ટંડન અશ્વિની યાર્દીના જન્મદિવસની ઉજવણીમાં જોવા મળી હતી. (Image: Viral Bhayani) ચંકી પાંડે અશ્વિની યાર્દીના જન્મદિવસની ઉજવણીમાં જોવા મળ્યા હતા. (Image: Viral Bhayani) શરદ કેલકર અશ્વિની યાર્દીના જન્મદિવસની ઉજવણીમાં પહોંચતા સમયે હસતા જોવા મળ્યા હતા. (Image: Viral Bhayani) અરબાઝ ખાન અશ્વિની યાર્દીના જન્મદિવસની ઉજવણીમાં જોવા મળ્યા હતા. (Image: Viral Bhayani) કબીર બેદી અને પરવીન દુસાંજ અશ્વિની યાર્દીના જન્મદિવસની ઉજવણીમાં જોવા મળ્યા. (Image: Viral Bhayani) તુષાર કપૂર અશ્વિની યાર્દીના જન્મદિવસની ઉજવણીમાં જોવા મળ્યા હતા. (Image: Viral Bhayani) રવિ દુબે અશ્વિની યાર્દીના જન્મદિવસની ઉજવણી માટે પહોંચતો જોવા મળ્યો. (Image: Viral Bhayani)