Home » photogallery » મનોરંજન » દરિયાકિનારે કિયારાએ કાતિલ પોઝ આપી ફ્લોન્ટ કરી બોલ્ડનેસ, ફોટો જોઈ થઈ જશો પાણી-પાણી!

દરિયાકિનારે કિયારાએ કાતિલ પોઝ આપી ફ્લોન્ટ કરી બોલ્ડનેસ, ફોટો જોઈ થઈ જશો પાણી-પાણી!

કિયારા અડવાણી લગ્ન બાદ સતત ચર્ચામાં છે. હાલ કિયારા પોતાના લેટેસ્ટ ફોટોશૂટના કારણે ચર્ચામાં છે. કિયારાએ હાલ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યા છે જે ઈન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.

  • 18

    દરિયાકિનારે કિયારાએ કાતિલ પોઝ આપી ફ્લોન્ટ કરી બોલ્ડનેસ, ફોટો જોઈ થઈ જશો પાણી-પાણી!

    કિયારા અડવાણીએ વ્હાઈટ ટર્ટલનેક બોડીસેટ પહેરેલી જોઈ શકાય છે. જેને તેણીએ સ્લિટ ટાઈ-હાઈ પ્રિન્ટ સ્કર્ટ સાથે પેયર કર્યુ છે. ફોટોઃ @kiaraaliaadvani

    MORE
    GALLERIES

  • 28

    દરિયાકિનારે કિયારાએ કાતિલ પોઝ આપી ફ્લોન્ટ કરી બોલ્ડનેસ, ફોટો જોઈ થઈ જશો પાણી-પાણી!

    કિયારા અડવાણીએ હાલમાં વ્હાઇટ સ્લીવલેસ બોડીસૂટ અને થાઈ-હાઈ સ્લિટ સ્કર્ચમાં પોતાના લેટેસ્ટ ફોટોશૂટથી ઈન્ટરનેટ પર આગ લગાવી દીધી છે. ફેન્સ તેણીના આ લુકને ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને લોકો સતત કોમેન્ટસ કરીને તેના વખાણ પણ કરી રહ્યા છે. ફોટોઃ @kiaraaliaadvani

    MORE
    GALLERIES

  • 38

    દરિયાકિનારે કિયારાએ કાતિલ પોઝ આપી ફ્લોન્ટ કરી બોલ્ડનેસ, ફોટો જોઈ થઈ જશો પાણી-પાણી!

    આ ફોટોમાં કિયારા અડવાણીએ વ્હાઇટ ટર્ટલનેક બોડીસૂટ પહેરેલું જોવા મળે છે. જેને તેણીએ સ્લિટ ટાઈ-ડાઈ પ્રિન્ટ સ્કર્ટ સાથે પહેરેલું છે. ફોટોઃ @kiaraaliaadvani

    MORE
    GALLERIES

  • 48

    દરિયાકિનારે કિયારાએ કાતિલ પોઝ આપી ફ્લોન્ટ કરી બોલ્ડનેસ, ફોટો જોઈ થઈ જશો પાણી-પાણી!

    કિયારા અડવાણીએ પોતાના પ્રોપના રુપે એક સર્ફિંગ બોર્ડનો ઉપયોગ કર્યો અને સખત હૉટ પોઝ આપતી જોવા મળે છે. ફોટોઃ @kiaraaliaadvani

    MORE
    GALLERIES

  • 58

    દરિયાકિનારે કિયારાએ કાતિલ પોઝ આપી ફ્લોન્ટ કરી બોલ્ડનેસ, ફોટો જોઈ થઈ જશો પાણી-પાણી!

    સોશિયલ મીડિયા પર આ તસવીરો શેર કરતા કિયારાએ સાથે કેપ્શનમાં લખ્યુ છે- બીચ પ્લીઝ. ફોટોઃ @kiaraaliaadvani

    MORE
    GALLERIES

  • 68

    દરિયાકિનારે કિયારાએ કાતિલ પોઝ આપી ફ્લોન્ટ કરી બોલ્ડનેસ, ફોટો જોઈ થઈ જશો પાણી-પાણી!

    આ પહેલા કિયારા અડવાણીએ પિન્ક સેક્વિન બોડી ગ્રાસ્પિંગ બોડિસૂટમાં પણ ગ્લેમરનો તડકો લગાવતી જોવા મળી હતી. ફોટોઃ @kiaraaliaadvani

    MORE
    GALLERIES

  • 78

    દરિયાકિનારે કિયારાએ કાતિલ પોઝ આપી ફ્લોન્ટ કરી બોલ્ડનેસ, ફોટો જોઈ થઈ જશો પાણી-પાણી!

    જણાવી દઈએ કે, કિયારા અડવાણી સોશિયલ મીડિયા પર સારી એવી ફેન ફોલોઇંગ ધરાવે છે, જે તેણીના દરેક લુક પર પોતાનું દિલ હારી બેસે છે. ફોટોઃ @kiaraaliaadvani

    MORE
    GALLERIES

  • 88

    દરિયાકિનારે કિયારાએ કાતિલ પોઝ આપી ફ્લોન્ટ કરી બોલ્ડનેસ, ફોટો જોઈ થઈ જશો પાણી-પાણી!

    જણાવી દઈએ કે, કિયારા અડવાણીએ થોડા સમય પહેલા જ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં ધામધૂમથી લગ્ન કર્યા હતાં. ફોટોઃ @kiaraaliaadvani

    MORE
    GALLERIES