Home » photogallery » entertainment » KIARA ADVANI LIVES IN THE MOST EXPENSIVE BUILDING OF MUMBAI PP

મુંબઈની સૌથી મોંઘી બિલ્ડિંગમાં રહે છે કિયારા અડવાણી, જુઓ એક્ટ્રેસના લક્ઝુરિયસ ઘરના ફોટોઝ

દમદાર એક્ટિંગના દમ પર બોલિવૂડમાં જગ્યા બનાવનારી કિયારા અડવાણી હંમેશાં ચર્ચામાં રહે છે. ક્યારેક પોતાની પ્રોફેશનલ લાઈફને લઈને તો ક્યારેક પોતાની પર્સનલ લાઈફને લઈને. કબીર સિંહ, શેરશાહ અને ભૂલ ભુલૈયા 2માં એક્ટ્રેસની એક્ટિંગે બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા અને હવે તેનું નામ સિદ્ધાર્થ મલ્હોત્રાની સાથે જોડવામાં આવી રહ્યું છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन