Home » photogallery » મનોરંજન » JugJugg Jeeyo: 'જુગજગ જિયો'માં Kiara Advaniનો જુઓ સ્ટાઇલિશ લૂક, લાગી 'પરમ સુંદરી'

JugJugg Jeeyo: 'જુગજગ જિયો'માં Kiara Advaniનો જુઓ સ્ટાઇલિશ લૂક, લાગી 'પરમ સુંદરી'

કરન જોહરની (Karan Johar) ફિલ્મ 'જુગ જુગ જિયો'નું (Jug Jugg Jeeyo) ટ્રેલર 22 મેના રોજ રિલીઝ કરવામાં આવ્યું હતું. કિયારા અડવાણી (Kiara Advani) સુંદર અંદાજમાં જોવા મળી રહી છે અને તેની ફેશન શૈલીથી ફેન્સને દિવામા કરી રહી છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन