Home » photogallery » entertainment » KIARA ADVANI DRESSED IN A SARI BOLD LOOK PHOTOS WENT VIRAL MP

PICS: કિયારા અડવાણીએ સાડી પહેરી શેર કર્યાં ફોટા, બોલ્ડ લૂકથી રહી ચર્ચામાં

કિયારા અડવાણી (Kiara Advani)એ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર તેની કેટલીક તસવીરો શેર કરી છે. જે જોતા જ સોશિયલ મીડિયા પર વાયરલ થવાં લાગી છે. આ તસવીરોમાં કિયારા મરૂન રંગની સાડી પહેરેલી નજર આવે છે. તેનો ખુબજ બોલ્ડ અવતાર જોવા મળ્યો છે.