એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: લેક્મે ફેશન વીક 2021 (Lakme Fashion Week 2021) નું આયોજન આ વખતે ફેશન ડિઝાઇન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને લેક્મે ફેશન વીકે મળીને કર્યું હતું. દેશભરમાં તમામ ડિઝાઇનર્સે તેમનાં ડિઝાઇવેર્સની ઝલક રજૂ કરી હતી. ફેશન વીકમાં દરરોજ એકથી એક ડિઝાઇનરની ડિઝાઇન જોવા મળી રહી છે. (PHOTO: Viral Bhayani)