એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ ડીવા અને દિવંગત એક્ટ્રેસ શ્રીદેવીની બંને દીકરીઓ છવાઇ ગઇ છે. જાહ્નવી કપૂર તો ફિલ્મોમાં કદમ મુકી જ ચુકી છે. જાહ્નવીની નાની બહેન ખુશી કપૂર પણ જલ્દી જ ફિલ્મોમાં એન્ટ્રી કરવાની તૈયારી કરી રહી છે. આ વાતનો ખુલાસો ખુદ તેનાં પિતા બોની કપૂરે કર્યો છે. પણ ફિલ્મી પડદા પર નજર આવતા પહેલાં જ ખુશી તેનાં સોશિયલ મીડિયાને કારણે ઘણી ચર્ચામાં છે. (PHOTO: @khushi05k/Instagram)