જે બાદ તેણે ઉમેર્યું કે, તેણે લગ્ન કરી લીધા છે અને લગ્ન બાદ પણ તેણે ઘણી વખત ઇન્ડસ્ટ્રીમાં કમબેક કરવાનો પ્રાયસ કર્યો હતો. રિચા કહે છે કે,'મે ખીચડી, બા બહુ ઔર બેબી અને મિસેજ તેંડુલકર જેવાં શોમાં કામ કરેલું છે. તે બાદ મે પછી ' ગુમરાહ' નો પણ એક એપિસોડ કર્યો હતો.. પણ મારો પરિવાર આનાથી કમ્ફર્ટેબલ નહોતો.