Home » photogallery » entertainment » KHATRON KE KHILADI FAME ACTRESS TEJASSWI PRAKASH BOLD PHOTOSHOOT IN BLACK OUTFIT UTK TRANSPG

Khatron Ke Khiladiમાં ક્યૂટ ચહેરા અને ટફનેસથી લોકોનું મન જીતનાર તેજસ્વીએ હવે બોલ્ડ ફોટોશૂટથી મચાવ્યો હંગામો

ખતરો કા ખેલાડી (Khatron ke Khiladi) ફેમ તેજસ્વી પ્રકાશે (Tejasswi Prakhash) હાલમાં જ એક બોલ્ડ ફોટોશૂટ પડાવીને સોશિયલ મીડિયા (social media)માં તહેલકો મચાવી દીધો છે.