Home » photogallery » entertainment » KHATRON KE KHILADI 11 RAHUL VAIDYA SHWETA TIWARI NIKKI TAMBOLI AND OTHERS LEAVE FOR CAPE TOWN SEE PHOTOS MP

Khatron Ke Khiladi: શ્વેતા તિવારીથી રાહુલ વૈદ્ય સુધી કેપટાઉન માટે રવાના થયા સેલિબ્રિટીઝ

Khatron Ke Khiladi 11: શોમાં આ વખતે શ્વેતા તિવારી, અભિનવ શુક્લા, નિક્કી તંબોલી, રાહલ વૈદ્ય, વરૂણ સૂદ, સબા મકબૂલ, અર્જુન બિજલાની, વિશાલ આદિત્ય સિંહ, સૌરભ જૈન સ્ટંટ્સ કરતાં નજર આવે છે.