kgf chapter 2 cast Fee : 'KGF ચેપ્ટર 2' (KGF Chapter 2) માં દર્શકો ફરી એકવાર યશને સંપૂર્ણ એક્શન અવતારમાં જોશે. આ કન્નડ ફિલ્મમાં સંજય દત્ત અને રવિના ટંડને મહત્વની ભૂમિકાઓ ભજવી છે. તો ફિલ્મની રિલીઝ (kgf chapter 2 release date)પહેલા, જાણીએ કે 'KGF ચેપ્ટર 2'ની સ્ટાર કાસ્ટે ફિલ્મમાં વિશેષ ભૂમિકા ભજવવા માટે કેટલી ફી લીધી છે. (Instagram/thenameisyash/duttsanjay)