Home » photogallery » મનોરંજન » ફરી કરોડપતિ બનવાની તક, બચ્ચન લઇને આવી રહ્યાં છે KBC 11

ફરી કરોડપતિ બનવાની તક, બચ્ચન લઇને આવી રહ્યાં છે KBC 11

દર વખતે એક નવી ટેગલાઇન સાથે આવનારા આ શોની દર્શકો પણ આતુરતાથી રાહ જુએ છે.

विज्ञापन

  • 15

    ફરી કરોડપતિ બનવાની તક, બચ્ચન લઇને આવી રહ્યાં છે KBC 11

    નાના પડદા પર પોપ્યુલર ગેમ શો 'કૌન બનેગા કરોડપતિ' જલદી જ શરૂ થવા જઇ રહ્યું છે. આ શોની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. બિગ બીએ તેમનાં બ્લોગ પર આ અંગે માહિતી જાહેર કરી છે.

    MORE
    GALLERIES

  • 25

    ફરી કરોડપતિ બનવાની તક, બચ્ચન લઇને આવી રહ્યાં છે KBC 11

    તેમણે લખ્યુ છે કે, KBCની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. તે માટેનાં પરિચ, સિસ્ટમ, નવા ઇનપૂટ્સને શીખવાની, અભ્યાસ કરવાની અને નવાં વર્ષની તૈયારીઓ ચાલી રહી છે. આ સાથે જ ટૂંક સમયમાં જ KBCની 11મી સિઝન શરૂ થશે.

    MORE
    GALLERIES

  • 35

    ફરી કરોડપતિ બનવાની તક, બચ્ચન લઇને આવી રહ્યાં છે KBC 11

    થોડા મહિના પહેલાં જ શોની દસમી સિઝન પૂર્ણ થઇ. આ શોને દર્શકોનો ભરપૂર પ્રેમ મળ્યો. અમિતાભ બચ્ચન આ સો સાથે એવી રીતે જોડાયેલા છે જાણે આ શો જ તેમની ઓળખ છે. તેમનાં વગર KBC અધુરુ છે. તે ગત નવ સિઝથી શોની શાન છે. અને ફેન્સમાં પણ તેમને લઇને ખાસ ક્રેઝ છે.

    MORE
    GALLERIES

  • 45

    ફરી કરોડપતિ બનવાની તક, બચ્ચન લઇને આવી રહ્યાં છે KBC 11

    કેટલાંક લોકો તો હોટ સિટ પર માત્ર એ માટે પહોંચવા ઇચ્છે છે કે તેમને બિગ બીને મળવાની તક મળી શકે

    MORE
    GALLERIES

  • 55

    ફરી કરોડપતિ બનવાની તક, બચ્ચન લઇને આવી રહ્યાં છે KBC 11

    આ વખતે એક નવી ટેગ લાઇન સાથે આવતા આ શોની દર્શકો આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે. શોની પોપ્યુલારિટીનો અદાજો એ વાતથી લગાવી શકાય છે કે, આ શોની TRPનાં મામલે હમેશાં 'બિગ બોસ'ને ટક્કર આપે છે.

    MORE
    GALLERIES