મુંબઇ: હરિયાણાનાં ઝજ્જરની રહેવાસી પ્રિયંકા જૂન અંગે કૌન બનેગા કરોડપતિ (Kaun banega Carorepati)નાં હોસ્ટ અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)ને કહ્યું કે, 19 વર્ષનાં ઇતિહાસમાં આવું કોઇ સ્પર્ધક નથી આવ્યું. અસલમાં પ્રિયંકા જૂનની વાતો બિગ બીની સાથે ઓડિયન્સ પણ ખુબજ એન્જોય કરતી હતી. પ્રિયંકા જૂન કોઇ જ ખચકાટ વગર બિન્દાસ તેની વાતો હરિયાણી અંદાજમાં બોલતી હતી. જેનાંથી બિગ બી પણ આશ્ચર્યચકિત થઇ ગયા હતાં.